Home» Entertainment» Bollywood» Preity zinta comes back

રૂપેરી પડદે પ્રીટીનું પુનરાગમન

IANS | May 02, 2013, 03:11 PM IST

મુંબઈ :

લાંબા સમયથી બોલિવૂડના રૂપેરી પડદા પર અદ્રશ્ય રહેલી ખ્યાતનામ અભિનેત્રી પ્રીટી ઝિંટાની ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’ મેના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પ્રીટીનાં હૉમ પ્રૉડક્શનમાં નિર્માણ થયેલી ફિલ્મ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ' 24 મેના રોજ રિલીઝ થવાની છે. પહેલાં એવું કંઈક સાંભળવા મળતું હતું કે, આ ફિલ્મને ખરીદનારા મળતાં ન હોવાથી ફિલ્મ રિલીઝ થવા પર અટકી ગઇ હતી.

જો કે, આ બધી જ વાતોને નકારતાં પ્રીટીએ કહ્યું કે, ફિલ્મને રિલીઝ થતી અમે એટલા માટે અટકાવી હતી કે, ફિલ્મના ડાયરેક્ટર પ્રેમ રાજ સોની કેન્સરને કારણે ઘણા હેરાન થતા હતા.

KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %