Home» Business» Comodity» One day strike paralyses morbi ceramic industry

સિરામિક મુદ્દે આજે મોરબી બંધ

એજન્સી | December 11, 2013, 06:18 PM IST

મોરબી :

મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા નેચરલ ગેસના ભાવમાં ઘટાડાની માંગણ સાથે છેલ્લા કેટલા દિવસથી હડતાળ ચાલુ  રહી છે.  ત્યારે આજે સરકારની નીતિરીતીનો વિરોધ કરતા મોરબી શહેરે સંપૂર્ણ પણે બંધ પાળ્યો હતો.   કામકાજ ઠપ્પ થવાના પગલે મોરબીની સિરામિક બજારમાં કફર્યુ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે.

 
શહેરના કોંગ્રેસ અગ્રણીએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ઉદ્યોગોની મસમોટી વાતો કરતી મોદી સરકારને ઘરઆંગણે બંધ પડેલો સિરામિક ઉદ્યોગ તથા તેની સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ દેખાતી નથી.  આ બાબતની અસર ધીરે ધીરો લોકોની રોજી રોટી પર પડી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે કોલ ગેસ ફાયર પ્લાન્ટની મંજૂરી, એક્સાઇઝ અને વેટમાં ઘટાડો અને ચાઇનીઝ સિરામિક ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ પાડવા સહિ‌તની માગણીઓ સાથે છેલ્લા ૧૨ દિવસથી આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગના અસ્તિત્વ માટે લડાઇ લડી રહ્યા હોવા છતાં પણ સરકાર તરફથી ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
 
MP/DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %