Home» India» India Politics» Never gave interview or implicated mohan bhagwat in blasts swami aseemanand
અસીમાનંદે ફેરવી તોળ્યું: મેં કોઈ ઈન્ટરવ્યુ નથી આપ્યો
નવી દિલ્હી :
સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના આરોપી અસીમાનંદે કારવાં મેગેઝીનનો અહેવાલ ખોટો અને બનાવટી હોવાનું કહીને ફેરવી તોળ્યું હતું. કારવાં મેગેઝીને અસીમાનંદ સાથેની વાતચીતનો આધાર લઈને કહ્યું હતું કે, સમજૌતા, અજમેર, માલેગાંવ તથા મક્કા મસ્જિદમાં થયેલા ધડાકાની મંજૂરી આરએસએસના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
આ ખબર આવ્યા બાદ અસીમાનંદે કારવાં મેગેઝીનને પત્ર લખીને એવો ઉલ્લેખ કર્યો હતો કે મેં આવી કોઈ વાત કહી જ નથી. તેમણે કારવાં વિરુદ્ધ કેસ કરવાની ચેતવણી પણ આપી હતી. જોકે અસીમાનંદે કારવાંના રિપોર્ટરને મળ્યા હોવાની વાતનો સ્વિકાર કર્યો હતો.
અસીમાનંદે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમની રિપોર્ટર સાથએ કોર્ટ બાહર અને અંદર સુનાવણી દરમિયાન મુલાકાત થઈ હતી. કારવાનંદે અસીમાનંદનો ઉલ્લેખ કરીને છાપ્યું હતું કે સમજોતા એક્સપ્રેસમાં ધડાકા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મંજૂરી આપી હતી અને તેના ઈશારે જ ધડાકા કરવામાં આવ્યા હતા.
અસીમાનંદના વકીલનું કહેવું છે કે, તેને જાણ છે ત્યાં સુધી અસીમાનંદે આવો કોઈ ઈન્ટરવ્યુ આપ્યો જ નથી. ઈન્ટરવ્યુની વિશ્વસનીયતાને લઈને આરએસએસ તથા ભાજપના પ્રશ્નો અંગે કારવાંના કાર્યકારી સંપાદક વિનોદ જોસે કહ્યું હતું કે, સત્યતા માટે જો કોર્ટમાં જવું પડે તો પણ તેઓ તૈયાર છે. જેનો મતલબ છે કે અસીમાનંદ સમજૌતા એક્સપ્રેસ બોંબ ધડાકાના આરોપી છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.47 % |
નાં. હારી જશે. | 20.90 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: