Home» Crime - Disaster» Natural Calamity» Mild earthquake shocks in delhi

દિલ્હીમાં ભૂકંપના હળવા આંચકા

Agencies | October 21, 2013, 01:01 PM IST

નવી દિલ્હી :

રાજધાની દિલ્હી સહિત અન્ય ઉત્તર ભારતીય ક્ષેત્રમાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. અમેરિકાના ભૂગર્ભ સર્વે વિભાગના પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 5.4 મપાઈ છે. ભૂકંપના હળવા આંચકાનો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, જમ્મૂ-કાશ્મીરના કારગિલ, લેહ સહિત ચીનના હોતાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદ સુધી અનુભવ કરાયો હતો.

ભૂકંપથી ભારતમાં કોઈ જાતની જાનહાનિ કે નુકશાનની ખબર નથી. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર જમ્મૂ-કાશ્મીર સીમા નજીકનું ક્ષેત્ર થાંગમાં હતું.

PD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %