Home» Development» Environment» Ludhiana kanpur among world s top 10 most polluted cities

વિશ્વના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરોમાં લુધિયાણા અને કાનપુર

એજન્સી | March 18, 2014, 06:30 PM IST

પેરિસ :
પેરિસના વાતાવરણમાં ખતરનાક કણોની હાજરીના સમાચાર છે તેમ છતાં દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં તેનો સમાવેશ થતો નથી. દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના લુધિયાણા અને કાનપુરનો સમાવેશ થાય છે.
 
વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના આંકડા પ્રમાણએ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ઈરાનનું અહ્યાજ ટોચના ક્રમે છે. જે બાદ માંગોલિયાનું બતોર, ઈરાનનું સનંદજ, ભારતનું લુધિયાણા અને પાકિસ્તાનનું ક્વેટા, ઈરાનનું કેરમનશાહ, પાકિસ્તાનનું પેશાવર, બોસ્તવાનાનું ગાબોરન, ઈરાનનું યાસુજ, ભારતનું કાનપુર તથા પાકિસ્તાનના લાહરોનો નંબર આવે છે.
 
પ્રદૂષણના મામલે લુધિયાણા ચોથા તથા કાનપુર નવમાં ક્રમે આવે છે. ટોચના 10 પ્રદૂષિત શહેરોની યાદીમાં ઈરાનના ચાર, પાકિસ્તાનના ત્રણ અને ભારતના બે શહેરોનો સમાવેશ થાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %