Home» India» India Politics» Kejriwal will begin his second leg campaign in amethi today

આજથી અમેઠીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે કેજરીવાલ

Agencies | May 01, 2014, 11:53 AM IST

અમેઠી :

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમેઠી લોકસભા ચૂંટણી વિસ્તારમાં પોતાનો ચૂંટણી પ્રચારનો બીજો અભિયાન એક મેથી શરૂ કરશે. અમેઠીમાં પોતાના બે દિવસીય પ્રવાસ દરમ્યાન પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસના સમર્થનમાં કેજરીવાલ કેટલીક રેલીઓનું સંબોધન કરશે. કુમાર વિશ્વાસ આ સીટ પરથી વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અભિનેત્રીથી ભાજપના નેતા બનેલી સ્મૃતિ ઈરાનીના વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી વિસ્તારના જગદીશપુર, તિલોઈ અને સાલોનમાં ઓછામાં ઓછી પાંચ રેલીઓનું સંબોધન કરશે. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી મત વિસ્તારમાં પોતાનો ચૂંટણી પ્રચાર કાલે પણ ચાલુ રાખશે. પ્રિયંકા પોતાના ભાઈ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %