Home» Women» Women Power» Jhumpa among 10 shortlisted for us national book award

ઝુંપા લાહિડી અમેરિકા એવોર્ડ માટે નોમિનેટ

એજન્સી | September 20, 2013, 01:08 PM IST

વોશિંગ્ટન : પુલિત્જર પુરસ્કાર વિજેતા અને મૂળ ભારતીય વંશની ઝુંપા લાહિડીને અમેરિકાના નેશનલ બુક એવોર્ડની ઉપન્યાસ શ્રેણી માટે નોમિનેટ કરવામાં આવી છે. તેના એક દિવસ અગાઉ જ તેમને તેમના નવા ઉપન્યાસ ધ લોલેન્ડ માટે મેન બુકર પુરસ્સાકર માટે નોમિનેટ કરાયા હતા.

1960ના દશકમાં કોલકતામાં રહેતા બે ભાઇની વાર્તા પર આધારીત લાહિડીના ઉપન્યાસ સિવાય લેખક ટોમ ડુરીના પેસિફિક, એલિઝાબેથ ગ્રૈવર્સના ધ એન્ડ ઓફ ધ પોઇન્ટ અને રચેલ કુશનર નું ધ ફ્લેમથ્રોઅર્સ પણ આ પુરસ્કાની દોડમાં શામેલ છે.

નેશનલ બુક ફાઉન્ડેશને જણાવ્યું હતું કે યંગ પીપૂલ્સના સાહિત્ય, કવિતા, ઉપન્યાસ અને ગેર સાહિત્યની શ્રેણીના અંતિમ ચરણમાં પહોંચનારા લેખક-લેખિકાઓના નામની જાહેરાત 16 ઓક્ટોબરે કરવામાં આવશે અને વિજેતાનું નામ 20 નવેમ્બરે ન્યૂયોર્ક ખાતે જાહેર કરાશે. લંડનમાં જન્મેલી લાહિડી ન્યૂયોર્કમાં રહે છે. અને તેનો સંબંધ ભારતના પશ્ચિમ બંગાળ સાથે છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %