Home» Entertainment» TV» Jeetendra turns down offer to appear in comedy nights

જમ્પિંગ જેકે કોમેડી નાઈટ્સ વિથ કપિલની ઓફર ફગાવી

એજન્સી | March 15, 2014, 05:35 PM IST

મુંબઈ :
કપિલ શર્માના કોમેડી નાઈટ્સ વિથ કપિલનું માત્ર નામ જ પૂરતુ્ં છે. કોઈપણ વસ્તુનો પ્રચાર-પ્રસાર કરવો હોય તો હાલમાં આ શોમાં ચમકતાં જ રાતોરાત પ્રસિદ્ધિ મળી જાય છે. બોલિવૂડના તમામ મોટા સિતારાઓ કોમેડિયન કપિલ શર્માના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પોતાના ફિલ્મોના પ્રચાર અર્થે જાય છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ જિતેન્દ્રને આ શોમાં મહેમાન તરીકે આવવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે કપિલની ઓફર ફગાવી દીધી હતી. તેનું કારણ બીજું કંઈ નહીં પણ શોનું લાંબુ શુટિંગ હતું.
 
જિતેન્દ્રએ કહ્યું હતું કે, શો ખૂબ લાંબો ચાલે છે અને કલાકો સુધી શુટિંગ નહીં કરી શકે. તેથી તેણે શોમાં જવાનો ઈન્કાર કર્યો હતો એટલું જ નહીં આ કારણે તુષાર પણ શોનો હિસ્સો બની શક્યો નહોતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %