વડોદરામાં વિકલાંગ ગરબા મહોત્સવ યોજાયો
વડોદરા : માં ની આરાધના વિકલાંગો દ્વારા કરવામાં આવી આ વાત સાંભળીને જ કઈ અલગ લાગે છે. પગથી ચાલી ન શકનારા, મોઢેથી બોલી ન શકે તેવા તેમજ આખોથી દેખી ન શકે તેવા માનસિક રૂપથી બિમાર લોકોને એક જગ્યા પર લાવી ગરબાનું આયોજન થયુ હતું. જેમાં વડોદરા જિલ્લાના તમામ વિકલાંગ સંસ્થાઓએ આ ગરબામાં ભાગ લીધો હતો. નવરાત્રીના નવ દિવસ ગરબાનું આયોજન થાય છે પણ નોરતા પછી આ ખાસ આયોજન વિકલાંગો માટે કરવામાં આવે છે. જેમા ફક્ત વિકલાંગો જ ગરબા રમે છે. આ સંપૂર્ણ આયોજન વડોદરાની એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવતી હોય છે.
આ ગરબામાં ગુજરાતના પ્રખ્યાત ગરબા ગાયક અચલ મહેતાએ ગરબાના શૂરો રેલાવ્યા હતા. જેના પર વિકલાંગો ખુબ ગરબા રમ્યા હતા. વિકલાંગો માટે આયોજીત આ ગરબામાં મોટી સંખ્યામાં વિકલાંગોએ ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું અમારા માટે ખાસ કરેલા આયોજનથી અમે લોકો ઘણા ખુશ છીએ. સામાન્ય લોકો સાથે ન રમી શકવાને કારણે અમે અમારા જેવા એકબીજાની સાથે ગરબા રમીને અમારી કળા બતાવાનો મોકો મળતો હોય છે. ગરબાના આયોજક રાજેશ આયરે જણાવ્યું કે આપદાથી કોઇ ભૂલ થઇ જાય તો ભગવાન માફ કરી દે છે તો આ લોકોની સાથે ભગવાને કોઇ ભૂલ કરી હશે તેને આપણે સુધારવાનો મોકો છે. માટે હુ અને અમારી સંપૂર્ણ ટીમ આ કામ કરીએ છીએ.
MS/DT

Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: