
કોંગ્રેસનાં વડોદરાનાં ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાઇ છે. ભાજપનાં નેતા નરેન્દ્ર મોદી સામે અપમાનજનક પોસ્ટર છપાવ્યા હતા.
મોદી વિરુધ્ધ છપાવાયેલા પોસ્ટરોમાં ભ્રષ્ટાચાર અને મહિલાની જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે અંગે મિસ્ત્રીએ સફાઇ આપી કે પોસ્ટરોમાં કોઇ કાયદાનો ભંગ કરવામાં નથી. અને 15 દિવસ પહેલા જ ચૂંટણી પંચ તપાસ કરી ચુક્યુ છે. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરની બદલીની માંગ કરતા મધુસુદન મિસ્ત્રીએ ઘરણા પણ કર્યા.
DP
Reader's Feedback: