હાર્વર્ડ યુનિવર્સિટીમાં શરૂઆતના દિવસોમાં હું થોડો ગભરાયેલો હતો અને મારી જાતને બહુ ઓછી સમજતો હતો. આ કારણથી ઘણી જગ્યાએ હું અપમાનિત થયો હોવ તેમ અનુભવતો હતો. તેમ છતાં આ દિવસો મારી જિંદગીના મહત્ત્વનો ભાગ બની ગયા. બોસ્ટનમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ટાટા હોલના સમર્પણ સમારોહમાં રતન તાતાએ હાર્વર્ડ કેમ્પસની યાદો વાગોળતા આમ કહ્યું હતું.
1,63,000 ચોરસ ફૂટમાં બનેલી આ બિલ્ડીંગમાં હાર્વર્ડના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ માટે લોકો અહીં રહીને ભણી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સમારોહમાં ટાટાની સાથે ભારતમાં જન્મેલા હાર્વર્ડના ડીન નિતિન નોહરિયા અને હાર્વ્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડ્રયુ ફોસ્ટ પણ હાજર હતી. હાર્વર્ડ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ રતન ટાટાએ કહ્યું હતું કે, કેમ્પસમાં પોતાના શરૂઆતના દિવસોમાં તેઓ ખૂબ ગભરાયેલા હતા અને અન્ય સાથી વિદ્યાર્થીઓના કૌશલ્ય અને જ્ઞાનને જોઈને તેઓ પોતે શરમ અનુભવતા હતા.
ટાટાએ કહ્યું હતું કે, મારી જિંદગીનો તે એક એવો ભાગ હતો જ્યારે હું દિવસો ગણતો હતો અને વિચારતો હતો કે મારી સામાન્ય જિંદગીમાં ક્યારે પાછો ફરીશ. જોકે થોડા જ દિવસોમાં મારી મૂંઝવણ દૂર થઈ ગઈ. પાછળથી મને સમજાયું કે મેં બિઝનેસ સ્કૂલમાં જે કંઈ પણ શીખ્યું તે બીજે ક્યાંય શીખવા મળત નહીં. ટાટા સન્સના પૂર્વ ચેરમેને કહ્યું હતું કે, જ્યારે હું 13 અઠવાડિયા વિશે વિચારું છું તો મને ખ્યાલ આવે છે કે તે મારી જિંદગીના સર્વશ્રેષ્ઠ દિવસો હતો. જેણે મારા સમગ્ર દૃષ્ટિકોણને બદલી નાંખ્યો. તેમણે કહ્યું હતું કે, આ હોલ ગ્લોબલ બિઝનેસ લીડર્સની આવનારી પેઢીને નિખારવામાં વધુ મદદ કરશે.
ટાટા કંપનીઓ અને ટાટા સમૂહ સાથે સંકળાયેલા સરદોરાબજી ટાટા ટ્રસ્ટ તથા ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટે આ બિલ્ડિંગ બાંધવા માટે વર્ષ 2010માં પાંચ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. બિલ્ડિંગ બનાવવાનો આરંભ ડિસેમ્બર 2011માં શરૂ થયો હતો અને તેમાં 179 બેડરૂમ, 99 સીટોની ક્ષમતાવાળા બે ક્લાસરૂમ, 2 મીટિંગ રૂમ અને 9000 વિદ્યાર્થીઓ માટે કોન્ફરન્સ રૂમ હશે. આ હોલને યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલનું પ્લેટિનમ સર્ટિફિકેટ પણ મળી શકે છે. જેને સૌથી ઊંચું રેટિંગ માનવામાં આવે છે.
નોહરિયાએ કહ્યું હતું કે, આ હોલ અમારી માટે એક કિંમતી ભેટ છે. જે આગામી દશકાઓમાં અમારા કેમ્પસને નવી દિશા આપશે.
હાર્વર્ડમાં શરૂઆતના દિવસોમાં મુંઝવણ થતીઃ ટાટા
લંડન :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: