Home» Crime - Disaster» Natural Calamity» Earthquake hits the philippines

ફિલીપાઇન્સમાં 7.2 તીવ્રતાનો ભૂંકપ

એજન્સી | October 15, 2013, 12:51 PM IST

મનીલા : મધ્ય ફિલીપાઇન્સમાં આજે સવારે આવેલા તેજ ભુંકપને કારણે ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જો કે ભૂંકપ બાદ સુનામી અંગેની કોઇ ચેતાવણી જાહેર કરવામાં આવી નથી. ભૂંકપની તીવ્રતા 7.2 આંકવામાં આવી છે.

અમેરિકાના ભૂર્ગભ સર્વેક્ષણ વિભાગ દ્વારા ભૂંકપનું કેન્દ્ર બિંદુ બોહોલ દ્વીપમાં જમીનથી નીચે 34 કીમી બતાવામાં આવ્યું છે. આ વિસ્તાર પ્રવાસીઓમાં સૌથી લોકપ્રિય છે. ભૂંકપના આંચકાની અસર બોહોલ અને નજીકના સેબુ દ્વીપ પર સૌથી વધારે જોવા મળી છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %