Home» Business» International Trade» Detroit symbol of us industrial might goes bankrupt

ફરી મંદીના એંધાણ

IANS | July 19, 2013, 02:40 PM IST

ન્યુયોર્ક : અમેરિકન ઇન્ડસ્ટ્રીઝનું સિમ્બોલ ગણાતા ડેટ્રોઇટ શહેરે નાદારી માટે અરજી કરી દીધી છે. એક સમયે અમેરિકાના 'ન્યૂયોર્ક' શહેર તરીકે ઓળખાતું ડેટ્રોઇટ આજે મંદીના ભરડામાં ધકેલાઇ ગયું છે.

અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા શહેરની મ્યુનિસિપલે ગુરૂવારે કોર્ટમાં નાદારી નોંધાવા માટે અરજી દાખલ કરી છે. અમેરિકાના ઑટો ઉદ્યોગને પોસતા શહેરને છેલ્લાં કેટલાંય સમયથી મંદીમાંથી ઉગારવા માટેની કોશિષો ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડયા છે.

ડેટ્રોઈટને બચાવવા ઓબામાએ અત્યંત મહેનત કરેલી. કદાચ પ્રથમ વખત એવું બન્યું છે કે અમેરિકાના કોઈ શહેરે નાદારી નોંધાવી હોય. અમેરિકામાં મંદી આવે તો ચક્રરૂપે ભારત સુધી મંદીની અસર પહોંચે તેવી શકયતા છે. તેની અસર ભારત સુધી પણ પડી શકે અને ભારતને પણ મંદીના ભરડામાં ધકેલી જાય તો નવાઇ નહીં.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %