Home» India» India Politics» Breather to narendra modi as sc says no to reconstitution of gujarat riots sit

નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત

Agencies | April 11, 2014, 01:35 PM IST

નવી દિલ્હી :

ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માટે આજનો દિવસ ખૂબ જ મોટી રાહત લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનારી એસઆઈટીની તપાસ પર સવાલ ઉભા કરનારી એક અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી કાઢ્યો છે.

સુપ્રીમ કોર્ટે એસઆઈટીને ફરીથી ગોઠવણ કરીને ફરી તપાસ કરનારી આ અરજીને ફગાવી દીધી છે અને ટિપ્પણી કરી છે કે આ મામલામાં એસઆઈટીની ફરીથી ઘડવાની કોઈ જરૂર નથી.

PK

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.92 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %