Home» International» US» Bobby jindal describes barack obama as worst us president

બરાક ઓબામા અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપ્રમુખઃ બોબી જિંદાલ

એજન્સી | March 08, 2014, 03:28 PM IST

વોશિંગ્ટન :
અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને અમેરિકનો તેમના મસીહા તરીકે ઓળખે છે. જોકે રાષ્ટ્રપ્રમુખ બન્યાં તે પહેલાં તેમણે ચૂંટણી સભાઓમાં જે પણ દાવા કર્યા હતા તેમાં તે ઉણા ઉતર્યાં છે. ભારતની જેમ અમેરિકામાં પણ આગામી વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે.
 
વર્ષ 2016માં રાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવારની ચૂંટણી માટે પોતાની સંભાવના મજબૂત કરવા માટે લુસિયાનાના ગવર્નર બોબી જિંદાલે બરાક ઓબામાને અમેરિકાના ઈતિહાસા સૌથી ખરાબ રાષ્ટ્રપ્રમુખ ગણાવ્યા હતા અને રશિયાને યૂક્રેન પર હુમલો કરતાં અટકાવવા અંગે અસમર્થતા પર પ્રશ્ન ઊભો રવામાં આવ્યો હતો.
 
42 વર્ષીય જિંદાલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ક્વાર્ટરમાંથી હું માફી માંગુ છું. એ કહેવું યોગ્ય નહીં હોય કે મારા જીવનમાં તેઓ આ દેશના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ મને ખોટો સાબિત કરી દીધો છે. તેમણે ઓબામાની વિદેશ નીતિની આકરી ટીકા કરી હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %