તાજનગરી આગ્રાના પ્રવાસમાં “એર સફારી”નું નવું આકર્ષણ ઉમેરાયું છે. કલાકૃતિ કન્વેન્શન સેન્ટર પરિસરમાં હિલિયમ બલૂન રાઈડિંગની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. આનાથી હવે આકાશમાંથી તાજમહેલની સુંદરતાનો નજારો નિહાળી શકાશે.
ઓસવાલ ગ્રૂપના ડિરેક્ટર અશોક જૈન ઓસવાલે કહ્યું હતું કે હિલિયમ બલૂન રાઈડિંગ આગ્રા આવનારા પ્રવાસીઓ માટે આ નવું આકર્ષણ છે. તેનાથી તાજનગરીને વધુ સારી રીતે નિહાળી શકાશે. હોટ એર બલૂનથી તાજમહેલ નિહાળવાનો અનુભવ પણ શાનદાર રહેશે. હાલ બલૂનને 200 ફિટની ઊંચાઈ સુધી લઈ જવાશે. થોડા દિવસોમાં તેને 350 ફિટ સુધી ઊંચે લઈ જવાની શરૂઆત પણ થઈ જશે.
આ બલૂનમાં સફર કરતી વેળાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાત વર્ષનાં બાળકથી માંડીને તમામ વયના લોકો આ બલૂનમાં સફર કરી શકે છે. ભારતીય પ્રવાસીઓ માટે ટિકિટ રૂ. 500 રહેશે અને સવારે અને સાંજે ટિકિટનો દર રૂ. 750 રહેશે. જ્યારે વિદેશીઓ માટે ટિકિટનો દર રૂ. 1500 રહેશે.
JD/DT
Home» Travel -Tourism» National Tourism» Balloon ride for tourists to get an aerial view of taj mahal
તાજમહેલની મુલાકાત હવે બલૂન દ્વારા
આગ્રા :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: