Home» Youth» Hot Wheels» Audi to start selling premium a3 sedan in india from mid 2014

ઓડીની પ્રીમિયમ એ3 સેડાનનું વેચાણ ચાલુ વર્ષથી થશે

એજન્સી | March 24, 2014, 04:29 PM IST

નવી દિલ્હી :
જર્મન કાર મેકર કંપની ઓડી દ્વારા તેની પ્રીમિયમ સેડાન કાર એ3નું ભારતીય બજારમાં ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં વેચાણ શરૂ કરવા ધારે છે. જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે કારને કંપની ઔરંગાબાદ પ્લાન્ટમાં બનાવશે.
 
ઓડી ગ્રુપના સીઈઓ રૂપર્ટ સ્ટાડલરે કહ્યું હતું કે, ભારત એવા પસંદગીના દેશોમાં છે જ્યાં એ 3નું પ્રોડક્શન લોકલ લેવલે થશે. તેમણે આશા જગાવી હતી કે આ કાર કંપનીની વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
 
એ3 સેડાનનું વેચાણ યૂરોપના કેટલાંક દેશોમાં જ શરૂ થયું છે. અમેરિકામાં તેની આગામી મહિને રજૂઆત કરવામાં આવશે. સેપર્ટ જણાવ્યું હતું કે કંપની માટે ભારત મહત્ત્વપૂર્ણ બજાર છે. જ્યાં લકઝરી કાર સેગમેન્ટમાં આગળ વધવાની ખૂબ સંભાવના છે.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %