Home» Sports» Hockey» All nine pakistani hockey players to return home

પાકિસ્તાની ખેલાડીઓ પરત રવાના થશે

Agencies | January 15, 2013, 08:14 PM IST

નવી દિલ્હી :

હૉકી ઇન્ડિયા લીગમાં ભારત રમવા માટે આવેલા પાકિસ્તાનનાં 9 ખેલાડી પરત પાકિસ્તાન રવાના થશે. સૂત્રોએ જણાવ્યુ કે ભારતમાં વિરોધને જોતા પાકિસ્તાની ખેલાડીઓ પરત જઇ રહ્યા છે.

ભારત-પાકિસ્તાન સીમા તંગ પરિસ્થિતીની અસર દેખાઇ રહી છે. ભારતે વીઝા પ્રક્રિયા પણ સ્થગિત કરી છે. આજે વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે પણ સૈનિકોની બર્બર હત્યાનો કડક વિરોધ નોઁધાવ્યો હતો. વડાપ્રધાને કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. અને હવે પહેલા જેવા સંબંધો શક્ય નથી.

અગાઉ ભારતીય સેનાનાં વડા જનરલ વિક્રમ સિંહે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે. 

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %