Home» Education» Vocational Education» 60 percent employees wants to change present job

60 કર્મચારીઓ નોકરી બદલવાની ફીરાકમાં

એજન્સી | March 20, 2014, 07:01 PM IST

નવી દિલ્હી :
લગભગ 60 ટકા કર્મચારીઓ આગામી છ મહિનામાં નોકરી બદલવાની તૈયારીમાં છે અને તે પૈકી 58 ટકા કર્મચારીઓ નવું કામથી બઢતી મેળવવાની કોશિશમાં છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કંપનીઓમાં પ્રમોશન મેળવવા તથા નેતૃત્વ કરવાની સ્થિતિ જાળવી રાખવા માટે ઊંચો પગાર હોવો જરૂરી છે.
 
વિવિધ સર્વેક્ષણો દ્વારા એવું પણ સામે આવ્યું હતું કે, આજે કર્મચારીઓ સારું કામ ઈચ્છે છે પછી ભલે પગાર થોડો ઓછો હોય. સર્વેક્ષણ મુજબ 40 ટકા કર્મચારીઓ પોતાની વર્તમાન નોકરી કે સંસ્થાથી સંતુષ્ટ નથી, જ્યારે 20 ચકા કર્મચારીઓ સંગઠનથી નારાજ છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %