Home» movement

Movement

બાદલે કહ્યું MODI એટલે “ મૂવમેન્ટ ઓફ ડેવલપિંગ ઈન્ડિયા”

આનંદપુર સાહિબ ખાતે મીડીયા સમક્ષ સુખબીરસિંહ બાદલે નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા

શરમ અનુભવો, ચૂપ રહો... નાલાયક નેતાઓને ગાળો દેવાથી મોઢું ગંધાશે

આજે તેલંગાણા અને સીમાંધ્રના લોકો એક બીજાના દુશ્મન બની ગયા છે. તે પાપ કોંગ્રેસનું છે.

નીડો હત્યા કેસ : ગૃહમંત્રીએ આપ્યો સીબીઆઈ તપાસનો આદેશ

અરૂણાચલ પ્રદેશના વિધાર્થી સાથે લાજપત નગર વિસ્તારમાં મારપીટ થતાં મોતને ભેટ્યો હતો.

home ministry asked for report to delhi police in mla son death case

નીડો મૃત્યુ કેસ : ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસે રિપોર્ટ માંગી

સોશ્યલ મીડિયા થકી અનેક લોકોએ નીડોને ન્યાય અપાવા અવાજ ઉઠાવ્યો

ભારત થશે પોલિયોથી આઝાદ

છેલ્લા ત્રણ વર્ષથી એક પણ કેસ પોલિયોનો નોંધાયો નથી .

"પહેલા આપ" ના સૂત્ર સાથે માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

સપ્તાહ દરમ્યાન લોકોને ટ્રાફિકના નિયમો તેમજ નિયમન અંગે જાગૃત કરવામાં આવશે.

અઢી કલાકમાં 3200 ફોન, ભ્રષ્ટ અધિકારીઓની સામે ફરિયાદનો ટોપલો

ફોન કોલ્સનો ફ્લો વધી જતાં સ્ટાફની સંખ્યામાં કરાયો વધારો

કમિશ્નર ઓફ પોલીસ દ્વારા ફેસબુક પેજનું ઉદ્ઘાટન

શહેરમાં વધેલા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ફેસબુક પેજ બનશે સેતુ

મોદીના સમર્થન માટે ફોન કરશે ભારતીય અમેરિકી

ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના મિશન 272+ને સફળ બનાવાનો પ્રયાસ

અન્ના હજારેનો રાજનાથને ભલામણ પત્ર, પ્રતિમાનો ઉલ્લેખ

હરિયાણામાં અન્ના હજારેની પ્રતિમા બનાવા ઈચ્છુક સમર્થકો માટે લખી ચિઠ્ઠી

બસના ભાડા વધારે સામે સહીં ઝુંબેશ

બે હજાર લોકોની સહી કરાવી કોંગ્રેસ દ્રારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું

કોર્પોરેટરના પુત્રનું જુગારધામ ઝડપાયું

પોલીસે તંત્રએ જુગારીઓને પકડાવા ચલાવી ઝુંબેશ

દિલ્હી ગેંગ રેપની આજે પ્રથમ વરસી

દિલ્હીમાં 16 ડિસેમ્બર બાદ રેપના કેસમાં બેગણો વધારો

આંધ્રમાં કોંગ્રેસનાં આંધળુકિયાથી ઝેરના વાવેતર થયા છે

તેલંગાણાની આગનો તાપણાંની જેમ ઉપયોગ થતો રહ્યો, સૌએ રાજકીય રોટલા શેક્યાં

દાર્જિલિંગમાં હિંસાઃ ટ્રેડ યુનિયનના નેતાની હત્યા

અલગ ગોરખાલેન્ડની માંગ સાથે આગજની બાદ હિંસા ફાટી નીકળી

movement againsr rise in msu fees

વડોદરા: એમ.એસ. યુનિ.માં બંધનું એલાન

ફી વધારો કરાતાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિદ્યાર્થી સંગઠન ખફા

postcard movement by rajkot youth congress

રાજકોટ યુથ કોંગ્રેસની પોસ્ટકાર્ડ ઝુંબેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિરૂદ્ધ ગંભીર રજૂઆતો કરાઈ

શ્રીનગરમાં પરિવહન પર પ્રતિબંધ

અલગતાવાદીઓના દેખાવોના કારણે લોકોની અવરજવર બંધ

કેજરીવાલ વિરુદ્ધ રાખીનું આંદોલન

રાખી સાવંતે અરવિંદ કેજરીવાલને ભાગેડુ જાહેર કરી દીધા!

રાજકીય પાર્ટીથી દૂર રહીશ : કિરણ બેદી

કેજરીવાલની રાજકીય પાર્ટીનો અંતિમ નિર્ણય આવતીકાલે લેવાશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.03 %
નાં. હારી જશે. 19.32 %
કહીં ન શકાય. 0.65 %