Home» Politics» Gujarat Politics

Gujarat Politics News

arvind kejriwal visit gujarat

અમદાવાદની જાહેરસભાથી મોદીને જવાબ આપીશ : કેજરીવાલ

પ્રવાસના બીજા દિવસે કેજરીવાલે આખો દિવસ કચ્છરમાં પરિભ્રમણ કરીને લોકપ્રશ્નો સાંભળ્યા

rajkot bjp regarding loksabha election

ચૂંટણી 2014 : રાજકોટ બેઠકની ઉમેદવારી માટે ભાજપે સેન્સ લીધી

શહેર અને જીલ્લાના 300 થી વધુ કાર્યકર્તાઓ સેન્સમાં જોડાયા

narendra modi will contest lok sabha election from gujarat

નરેન્દ્ર મોદી ક્યાંથી ચુંટણી લડશે?,વડનગર, વડોદરા કે વારાણસીથી....

વૃષભ રાશી સાથે મોદીને લહેણું હોવાથી ઉપરોક્ત શહેર પૈકી કોઈ એકની પસંદગીની શક્યતા

arvind kejriwal detained in radhanpur

રાધનપુરમાં અરવિંદ કેજરીવાલની અટકાયત બાદ મુક્તિ

ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ હોવાથી પોલીસની કાર્યવાહી

gujarat by election also held with lok sabha election

ગુજરાતમાં સાત ઠેકાણે લોકો બે વખત વોટ આપશે

30મી એપ્રિલના રોજ વિધાનસભામાં ખાલી પડેલી સાત બેઠકોની પણ પેટાચૂંટણી યોજાશે

election expenditure increased

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં રૂ.198 કરોડનો ખર્ચો થશે

વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણી કરતા આ વખતે ખર્ચો 65 ટકા વધ્યો

kejriwal heads for narendra modi s home turf to hold 2 day road show in gujarat

ગુજરાતમાં રોડ-શૉ યોજશે કેજરીવાલ

માર્ચના અંતીમ સપ્તાહમાં બે દિવસ ગુજરાતમાં રેલીઓ કરવાની યોજના

gordhan zadafia rejoin bjp

ઝડફિયાનો ભાજપમાં પુન: પ્રવેશ

નરેન્દ્ર મોદીને પીએમ બનવા સાથ આપીશું : ગોરધન ઝડફિયા

gujarat congress mla resign

ભાજપનો ભરતી મેળો : વધુ બે કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાં

આજે અબડાસા અે સુરત માંડવીના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

shankersinh vaghela has no reason to join bjp

શંકરસિંહ ભાજપમાં પાછા આવે એ વાતમાં માલ નથી

બાપુ ભાજપમાં જોડાશે તો તેમના ધોળામાં બીજી વાર ધૂળ પડશે

bjp leader om mathur in nadiad for review of kheda seat

ગુજરાતની તમામ બેઠકો જીતવાનું મિશન : ઓમ માથુર

ખેડા બેઠકની સમીક્ષા અર્થે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર નડિયાદની મુલાકાતે

narendra modi speech in vijay shankhnad yuva sangam sammelan

ખોટા વાયદાથી કંટાળી ગયો છે દેશ : મોદી

ભાજપ દ્રારા વિજય શંખનાદ યુવા સંગમ સમ્મેલનનું ભવ્ય આયોજન

protest against vijay rupani in amreli

સંઘાણીના અપમાનની આગ : વિજય રૂપાણીની નનામી કઢાઈ

દિલીપ સંઘાણીને રાજકોટ ખાતે મંચ પર જગ્યા ન મળતાં મામલો વણસ્યો

himmatnagar mla resign

કોંગ્રેસને આંચકો, હિંમતનગરના ધારાસભ્યનું રાજીનામું

કોંગ્રેસી નેતા રાજેન્દ્ર સિંહ ચાવડાએ આજે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ

આજે રાજ્યપાલના પ્રવચન બાદ સ્વર્ગસ્થ ધારાસભ્યોને અંજલી અર્પી ગૃહ મોકુફ રખાશે

કોંગ્રેસને ઝટકો : આજે વધુ એક પંજો કમળ પકડશે

આજે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ સુરેન્દ્ર રાજપૂત ભાજપમાં જોડાશે

સંઘાણી સમર્થકોનો રોષ ભભૂક્યો, વિજય રૂપાણીનું પૂતળાદહન

વિરોધ કરનારા મારા સમર્થકો નથી : દિલીપ સંઘાણી

સોમનાથ કોંગ્રેસના નેતા જશુભાઈ બારડનું ધારાસભ્ય પદેથી રાજીનામું

વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ બેઠક જીતી ચૂકેલા જશુભાઈ બારડ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વધુ એક પ્રાદેશીક પક્ષનો અસ્ત

25મી ફેબ્રુઆરી જીપીપીના પ્રમુખ ગોરધન ઝડફિયા વિધિવત રીતે ભાજપમાં જોડાશે

સાંસદોના લેખાજોખા, ગ્રાન્ટનો કેવો અને કેટલો ઉપયોગ ?

અડવાણીએ પાંચ વર્ષમાં માત્ર ૪૮.૨૯ ટકા જેટલી જ ગ્રાન્ટ વાપરી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %