(વિજય શાહ 1964થી લેખનપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેઓ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં રહીને પણ માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અદા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 4 કાવ્યસંગ્રહો, 4 નવલકથાઓ, 2 નિવૃત્તિ વિષયક નિબંધસંગ્રહો અને 16 જેટલી સહિયારી નવલકથાઓ પ્રગટ થયાં છે.)
આ દેશ કાયદો-વીમો અને તબીબી બાબતોમાં બહુ ચોક્કસ છે
અહીં આવી જે પણ કરો તે અમેરિકન કાયદાને ધ્યાનમાં રાખીને કરજો
અમેરિકામાં નાણાકીય લોન મેળવવી સહજ છે પણ તેને જાળવવી અઘરી
સમજણ વિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દેવાના ડુંગર હેઠળ ધરબી દે છે...
ગરાજ સેલમાં આકર્ષક ભાવોમાં આખું ગરાજ ગાડીમાં ભરી શકે છે
અમેરિકન અંગ્રેજી ભાષા શીખવાનું મહત્વ જાણવું અત્યંત આવશ્યક છે...
અહીં કોલ્ડડ્રિંકને સોડા કહે છે. કોક, સ્પ્રાઇટ બધાં પીણાં સોડા જ કહેવાય
અમેરિકામાં દસ વર્ષ પછી જ સોશીયલ સીક્યોરિટીનાં લાભો મળે છે
અમેરિકામાં રોડ ઉપર ચાલનારાનો હક વાહનચાલકો કરતાં પહેલો...
વાણી અને વર્તનમાં વિવેક હશે તો સફળતાનાં શિખરો સર કરી શકશો
ભારત હોય કે અમેરિકા, શરીરસુખ બંનેની સંમતિ વિના ક્યારેય ન લેવાય
હીરા, દાગીના અને માદક દ્રવ્યો છેલ્લીઘડીએ જ આપવામાં આવે...
અમેરિકામાં મોં ઉપર કોઇ એમ ના કહે કે તને આ આવડતું નથી..
મોડું થાય તો ભલે પણ અધિકૃત રસ્તે જ જવું હિતાવહ છે...!
દેશ બદલાય ત્યારે દેશની સાથે ઘણું બધું બદલાતું જ હોય છે...!
આશિષનાં માબાપને આઉટહાઉસ મળ્યું અને બે અઠવાડીયે દેશની ટીકીટ
સંતાનોનાં કામે આવતા હો તો તેમને તેમની બુદ્ધિ વાપરવા દેજો...
ઘવાયેલા અભયને મૂકી ભારતથી આભાને પાછું અમેરિકા વળી જવું પડ્યું
મનમાંથી પણ ભારતનું બધું છોડીને આવો તો જ અહીં સ્થિરતાથી રહી શકો
એકસંપ સંતાનો અને તેમના ઘરવાળાં સમજુ તે પ્રભુનો મહાન ઉપકાર
અમેરિકા આવવાનો મોહ વૃદ્ધોમાં પણ જ હોય છે, પણ ચેતતા રહેવું...
કાયદામાં રહીને જીવી શકાય તો જ અમેરિકા વસવાટે આવવું...
એક પ્રશ્નાર્થચિહ્નનો ભાર લઇને સ્વરા આજે પણ આગળ ભણે છે...
ચામડીથી માંડી અનેક વિભાજન છતાં સૌ વર્તનમાં એકત્વ ગુમાવતા નથી
એચ-1 ઉપર નોકરી મળી ત્યારથી ઝરણા આનંદમાં અને ગૂંચવણોમાં પડી