
(લેખિકા વરિષ્ઠ પત્રકાર અને કોલમિસ્ટ છે. ‘ચિત્રલેખા’ મેગેઝિનમાં 14 વર્ષ સુધી સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી છે. ‘અભિયાન’ મેગેઝિનમાં ફીચર્સ એડિટર રહી ચૂક્યાં છે. ગોધરા કાંડ, અક્ષરધામ પર આતંકવાદી હુમલો, કચ્છનો ધરતીકંપ જેવા બનાવોનો ઘટનાસ્થળે જઈને ચોટદાર અહેવાલ લઈ આવનાર બહુ ઓછાં પત્રકારોમાં એમનો સમાવેશ થાય છે. તેમની વાચા કોલમની બુક પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જીજીએનમાં તેઓ ફીચર્સ એડિટર છે.)