Home» Development» Health

Health News

death of a woman rate decreased in gujarat

છેલ્લા દશ વર્ષમાં ગુજરાતમાં માતા મરણ દરમાં નોધાયેલો મોટો ઘટાડો

પ્રતિ એક લાખ જીવિત માતાએ ૧૭૨ના મરણ દર સામે ઘટાડો થઈને ૧૪૮ પહોચ્યો

free kidney chek up programme

વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન

એચ.એલ. ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અનોખી પહેલની શરૂઆત કરવામાં આવશે

ગર્ભાવસ્થામાં વિટામિન એની ઉણપ જીવલેણ સાબિત થઈ શકે

વિટામિન એની ઉણપથી ગર્ભસ્થ બાળકના ફેફસામાં વાયુનું વહન કરતી માંસપેશી સંકોચાઈ જતી હોવાનું અભ્યાસનું તારણ

દિલ્હીની શાળાના 50 ટકા વિદ્યાર્થીઓ તમાકુના બંધાણી

14થી 18 વર્ષના 600 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણનું પરિણામ

સોફ્ટ ડ્રિંકનું વધુ પ્રમાણ ઘાતક નીવડી શકે

વધારે પ્રમાણમાં સોફ્‌ટ ડ્રિંક લેવાથી શ્વાસની સમસ્‍યા ઊભી થવાની સાથે અસ્થામાનું જોખમ વધી જાય

છત્તીસગઢમાં ગર્ભવતી અને શિશુની માહિતી SMSથી મળશે

ધર એન્ડ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નામના સોફ્ટવેરથી ગર્ભવતી માતા તથા બાળકની દેખરેખ રાખી શકશે

knee replacement surgery interview of dr ateet sharma

લાઈફ સ્ટાઈલ અપગ્રેડેશન સર્જરીઃ ની રિપ્લેસમેન્ટ

સીમ્સના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અતીત શર્મા સાથે ખાસ વાતચીત

કેન્સર મુક્ત થયેલા લોકોએ કરી કેન્સર ડેની ઉજવણી

રોગની ભયાનકતામાંથી સ્વસ્થતાપૂર્વક બહાર આવેલા લોકો અન્ય માટે પ્રેરક બન્યા

જામનગરની હોસ્પિટલમાં ડાયાબિટીસ ચકાસવાની સ્ટ્રીપો ખલાસ !!

જી.જી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસથી દર્દીઓને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓ

સ્તનપાન બાળકોનો કાનૂની હક બન્યો

UAEમાં નવા કાનૂન હેઠળ જે મહિલાઓ પોતાના બે વર્ષ સુધીના બાળકોને સ્તનપાનથી વંચિત રાખતી હોય તેમની સામે કેસ કરી શકાશે

સૌથી લાંબા કદની મહિલાને એમ્સમાં મળ્યું નવું જીવન

છેલ્લા 15 વર્ષથી બ્રેઈન ટ્યુમરથી પરેશાન સિદ્દિકા પ્રવિણ બ્રેઈનનું સફળ ઓપરેશન

પાંચમા ધોરણની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો

રાજસ્થાનના બાંસવાડામાં 11 વર્ષની મૂક બધિર છોકરીને અધૂરા મહિને પ્રસૂતિ થઈ

કોલેસ્ટ્રોલ દિલનો દુશ્મન બની શકે છે

દિલના સાચો સાથીદાર ગણાતું એચડીએલ દિલ માટે ઘાતક સાબિત થાય તેમ સર્વેમાં જાણવા મળ્યું

દેશની 31 ટકા સ્કૂલોમાં છોકરીઓ અલગ શૌચાલયની સુવિધાથી વંચિત

આ માટે અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતી છોકરીઓ જવાબદાર હોવાનો અહેવાલમાં ઉલ્લેખ

પરસેવાથી જ ડાયાબિટીસની તપાસ થઈ શકશે

માત્ર બે જ મિનિટમાં સુગર લેવલ જાણી શકાશે

ફેસબુક દ્વારા ઘેરબેઠાં લકવાની સારવાર કરો

રાયપુરની એક સંસ્થાએ ફેસબુક દ્વારા ફિઝિયોથેરાપી સારવાર શરૂ કરી

શશી થરૂરની તબિયત ખરાબ, એમ્સ હોસ્પિટલમાં દાખલ

શુક્રવારે પત્ની સુનંદા થરૂરનું હોટલમાં શંકાસ્પદ મોત થયા બાદ શશી થરૂરની તબિયત લથડી

ભારત થશે પોલિયોથી આઝાદ

છેલ્લા ત્રણ વર્ષથી એક પણ કેસ પોલિયોનો નોંધાયો નથી .

કિડનીના દર્દીઓ માટે આશાનું નવું કિરણ

વિશ્વમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા 60 કરોડથી વધુ

મહિલાઓ માટે હાઈ બ્લડ પ્રેશર ખતરનાક

બ્લડ પ્રેશરથી પીડાતી મહિલાઓમાં દિલ સાથે સંકળાયેલી બીમારીઓનું પ્રમાણ વધુ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %