Crime News

missing child death case

સુરત: બે પિતરાઇ ભાઇના ભેદી મોત પ્રકરણનો વિવાદ વકર્યો

missing child found dead

સુરત : ગુમ થયેલા બે બાળકોના મૃતદેહ હોજમાંથી મળ્યાં

ગલેમંડી વિસ્તારમાં રહેતા સાત વર્ષીય બન્ને બાળકો અનેક દિવસોથી ગુમ હતાં

two dead body found near kuvadiya area

રાજકોટ : બે યુવકોના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયા

man wanted for 15 burglaries held

લાખોની ચોરી કરનાર ઉદલસિંઘની ટોળકીનો સાગરિત ગુરમુખ ઝડપાયો

ગુજરાતના જુદા જુદા શહેરો અને આસપાસના રાજ્યોના શહેરોમાં થયેલી ૧૫ જેટલી ચોરીના બનાવોમાં તેની સંડોવણી

22 હજારના પગારદાર ચોકીદારની 22 કરોડની સંપત્તિ

ચોકીદાર પાસે 14 મકાન, 20 એકર જમીન, 15 લાખનો ઘરેલું સામાન અને લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણો દરોડામાં મળ્યાં

one litre milk in two rupees

2 રૂપિયામાં 1 લિટર દૂધ !!

ડેરી માલિકે લોકોને લોભામણી સ્કીમો આપીને 200 કરોડ જેટલી રકમ ઉસેટી ફરાર

suspended cop present in front of crime branch

સસ્પેન્ડેડ ઉધના પીઆઈ રત્નુ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયાં

મિલ માલિકોને ધમકી આપી તેમની પાસે રૂ. ૫.૨૫ લાખ પડાવી લેવાનો મામલો

governer ordered regarding complaint against vasuben trivedi

બાળવિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી સામે તપાસનો હૂકમ

ગવર્નરે રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને તપાસ કરી પગલાં લેવા સુચના આપી

fir lodged against kejriwal

કેજરીવાલ સામે ગાંધીધામ પો.મથકે ફરિયાદ દાખલ

જનસભામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા આચાર સંહિતાના ભંગ બદલ કેસ દાખલ કરાયો

it department raid medical sector

સુરત : આઈટીનો સપાટો, તબીબો પાસેથી 7 કરોડનું કાળું નાણું ઝડપાયું

શહેરના 10 જાણીતા તબીબો અને હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ આઈટીની કામગીરી ચાલી

પાકિસ્તાન જિંદાબાદ નારેબાજી : વિધાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ

એશિયા કપ દરમ્યાન ભારત પાકિસ્તાન મેચ દરમ્યાન કાશ્મીરી વિધાર્થીઓએ પાકિસ્તાનને સમર્થન કર્યું

fir lodged against in malviyanagar police station

દારૂની મહેફિલ બની લોહીયાળ, નેપાળી પરિવારે ગુમાવ્યો ઘરનો મોભી

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ

it raid two builder group

સુરત : આઈટીનો સપાટો, કરોડોની બેનામી આવક મળી

બે બિલ્ડર્સ જુથોની કુલ રૃ.૭.૨૫ કરોડની બેનામી આવક ઈન્કમ ટેક્સ વિભાગે શોધી

fir lodged in surat regarding medical admission

ડૉક્ટર સાથે ઠગાઈ, પુત્રને ડૉક્ટર બનાવી ઈચ્છા પડી ભારે

ડોકટરના પુત્રને એડમીશન અપાવવાના બહાને રૂપિયા 7 લાખની ઠગાઈ કરાઈ

case lodged against antisocial elements

રાજકોટમાં ગુંડારાજ, ખંડણી માટે બિલ્ડીંગમાં અરેઆમ તોડફોડ

બિલ્ડીંગના કોમન પ્લોટમાં તોડફોડ મચાવનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા

protest for justice by villagers in olpad

ન્યાય માટે ઓલપાડ શહેર રસ્તે ઉતર્યું

ધો-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે કરી હતી હત્યા

income tax department raid in medical sector

સુરત : આઈટીનો સપાટો, તબીબોના જીવ પડીકે બંધાયા

૧૦ તબીબોને ત્યાં આઈટીના 200 જેટલા અધિકારીઓના જંગી કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

collector raid for mineral theft

રાજકોટ : કલેક્ટર તંત્ર દ્રારા દરોડા પાડીને ખનીજચોરી પકડાઈ

વાહનો સહિત 23 લાખનો મુદામાલ કબજે કરી તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

crime branch caught during raid

સુરત : ત્રણ સટ્ટોડીયાઓ ક્રાઈમ બ્રાંચને હાથે ઝડપાયા

ભારત પાકિસ્તાન મેચ દરમ્યાન અડાજણ વિસ્તારમાં સટ્ટો ચાલી રહ્યો હોવાની મળી હતી બાતમી

diamond robbery took place in surat

સુરત : લૂંટારૂ બેફામ, ફરી એક રત્નકલાકાર લૂંટાયો

વરાછા વારીગૃહ પાસે રત્નકલાકારને ઢોર માર મારીને બે અજાણ્યાં શખ્સોએ લૂંટ્યો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %