Home» Crime - Disaster» Accident

Accident News

bright higschool bus accident

વડોદરા બ્રાઇટ સ્કૂલની બસ પલટી મારી જતા વિદ્યાર્થીઓને ઇજા

પિકનીકથી બસ પરત આવી રહી ત્યારે શિવરાજપુર નજીક દુર્ધટના સર્જાઇ

અમદાવાદ : BRTS બસ પર પત્થરમારો, આમ જનતાનો ભડક્યો ગુસ્સો

રસ્તો ઓળંગી રહેલી વ્યક્તિને બીઆરટીએસ બસે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી

અમદાવાદ : રોષે ભરાયેલા લોકોએ ઇનોવા કારને આગ ચાંપી

કાર ચાલકે ત્રણ ઠેકાણે અકસ્માત સર્જીને ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કર્યા

જખૌના દરિયામાં ઓખાની બોટ ડૂબી, બે ખલાસી લાપતા

બે કલાક સુધી મધદરિયે છ ખલાસીઓનો મોત સામે જંગ, ચાર માછીમારોનો બચાવ

સતારા પાસે ગુજરાતની બસનો ભયાવહ અકસ્માત, 10નાં મોત

દસમાંથી છ મૃતકોની ઓળખ થવા પામી જેઓ પોરબંદર અને રાજકોટનાં રહેવાસી

પેરાશૂટ ન ખુલતા યુવતીનું મોત

તમિલનાડુનાં સલેમમાં સ્કાઇ ડાઇવિંગ દરમિયાન પેરાશૂટ ન ખૂલતા મોત

મોટી હોનારત ટળી, સજાગ કર્મચારીની સમયસૂચક્તા કામે લાગી

12000 લિટર પેટ્રોલ ભરેલી ટાંકીમાં આગ લાગતા લોકોના જીવ તાળવે

સુરત : એમ્બ્રોઈડરી ગોડાઉન ભીષણ આગ મામલે પોલીસ તપાસ તેજ

ભયાવહ લાગેલી આગમાં 4 લોકોના મોત અને 17 લોકો દાઝ્યાં

ડીઝલ ટેન્કર સાથે વોલ્વો બસની ટક્કર, 8નાં મોત, 14 ઘાયલ

પુણેથી અમદાવાદ આવતી વોલ્વો લક્ઝરી બસનો ડીઝલ ભરેલી ટેન્કર અને કાર સાથે અકસ્માત સર્જાયો

દોરીમાં ફસાતા બગલાઓનું ઝુંડ મોતને ભેટ્યું !!

22 બગલાઓ મૃત અવસ્થામાં મળી આવતાં ચકચાર મચી

કારમાં લાગી આગે જન્માવી આતંકી હુમલાની દહેશત

ગેસને કારણે સીએનજી કારમાં લાગેલી આગે પલભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

આંદામાન - નિકોબાર : બોટ ઉંધી વળતા 28ના મોત

લેફ્ટનન્ટ ગવર્નર એકે સિંહે મૃતક પરિવારજનોને એક લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી

જામનગર : એસ્સાર પાવરમાં અકસ્માત, બે પરપ્રાંતિય મજૂરોના મોત

બોયલરમાં કામ કરી રહેલા મજૂરો ઉપર ભારે લોખંડનો સામાન પડતાં મોત નિપજ્યું

આગ દુર્ધટના : ચાર કામદારો હોમાયા, બેદરકારીની ફરિયાદ

દઝાયેલા કામદારોને વિનોબાભાવે હોસ્પટિલમાં સારવાર માટે દાખલ કરાયા

ઉત્તરાયણે મોતને ભેટ ચઢેલા પક્ષીઓનો અંતિમ સંસ્કાર

અનેક પક્ષીઓ સહિત કુરિયર કંપનીના યુવકે ગુમાવ્યો જીવ

વર્ષ 2014ની ઉત્તરાયણ હમેશા રહેશે યાદ

આકાશમાં ભરચક છોડાયેલા ચાઈનીઝ બલૂનોને કારણે અનેક ઠેકાણે આગ લાગી

વુડા બિલ્ડીંગ હોનારત મામલે રાજ્ય સરકાર આપશે સ્ટેટ્સ રિપોર્ટ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારે પાસે એક મહિનામાં સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો

દહાણુ ટ્રેન દુર્ધટના : 3 સ્લીપર ડબ્બામાં આગ , 9નાં મોત

રેલવેએ મરનાર લોકોના પરિવારજનોને 5-5 લાખ વળતર આપવાની ઘોષણા કરી

ગોવામાં બિલ્ડીંગ ધરાશાયી, આઠ લોકોના મોત

નિર્માણાધીન બહુમાળી ઈમારત ધરાશાયી થતાં અનેક મજૂરો દટાયા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા

જ્યારે હાઇવે પર લેન્ડ થયુ વિમાન

મધ્યપ્રદેશમાં ફોર લેન હાઇવે પર વિમાનનું લેન્ડિંગ થયુ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %