વિટામીન ડીની ઉણપઃ હાઈપર ટેન્શનને આમંત્રણ
વોશિંગ્ટન :
માનવીના શરીરમાં દરેક વિટામીનનું આગવું મહત્ત્વ રહેલું છે. કોઈપણ વિટામીનની ઉણપ કે વધારાથી શરીર પર અવળી અસર થાય છે. અમેરિકામાં ભારતીય સંશોધકના નેતૃત્વમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન ડીની અછત હાઈપર ટેન્શન માટે કારણરૂપ છે. વિટામીન ડીનું ઓછું પ્રમાણ હાઈપર ટેન્શનને આમંત્રણ આપે છે.
યુરોપીયન સોસાયટી ઓફ હ્યુમન જીનેટીક્સની પરિષદમાં આ તારણો રજૂ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ યુનિવર્સિટી કોલેજના ડૉ. વિમલ કારાનીએ જણાવ્યું હતું કે વિવિધ અભ્યાસને આવરી લઈને એકત્રિત કરવામાં આવેલા ડેટા ખૂબ મહત્વના છે.
1,55,000 લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડીની અસરથી હાઈપર ટેન્શન થઈ શકે છે. હાઈપર ટેન્શનના જોખમને ઘટાડવા માટે વિટામીન ડીનું પ્રમાણ વધારવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. અગાઉ અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે વિટામીન ડીની અસરથી બ્લડપ્રેશરમાં વધારો થાય છે. સાથેસાથે હાઈપર ટેન્શનનો ખતરો વધે છે.
સંશોધન પરથી સાબિત થયું છે કે વિટામીન ડીની અછતના સીધા સંબંધ હાઈપર ટેન્શન સાથે જોડાયેલા છે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: