બોક્સિંગમાં શુક્રવારે રમાયેલી મેચમાં ભારતના વિકાસ ક્રિષ્નાએ એક મુકાબલામાં હરિફ એરોલ સ્પેન્સને 13-11થી પરાજિત કર્યો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસીએશને આ નિર્ણય બદલી નાખ્યો છે.
બોક્સિંગ એસોસીએશને એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ભારતીય બોક્સરે ત્રીજા તબક્કામાં કુલ નવ ક્ષતિઓ કરી હતી પણ રેપરીએ તેને માત્ર એક જ વાર ચેતવણી આપી હતી. બીજા તબક્કામાં ભારતીય બોક્સરે જાણીજોઈને પોતાનું ગમશીલ્ડ થૂંકી નાખ્યુ હતુ પણ રેફરીએ ચેતવણી આપી નહોતી. તેથી જ્યુરી સ્પેન્સને ચાર પોઈન્ટ આપે છે અને તેને વિજેતા ઘોષિત કરે છે.
JD/DT
Reader's Feedback: