Home» Crime - Disaster» Natural Calamity» Typhoon sidewipes tokyo

જાપાનમાં ભયાનક તોફાનથી તારાજી

એજન્સી | October 16, 2013, 06:44 PM IST

ટોક્યો : જાપાનના દ્વીપ પર આવેલા ભયાનક તોફાનને કારણે ઓછામાં ઓછા 17 લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થયા છે. આ તોફાન જાપાની દ્વીપ પછી પૂર્વીય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉદ્દભવેલા તોફાનને કારણે વિમાન સેવા બંધ કરી દેવામાં આવી છે. તથા ટોક્યો શહેરમાં જનજીવન પર અસર જોવા મળી હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ પોલીસ અને શહેરી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બચાવકર્મીઓ દ્વારા ટોક્યોથી દક્ષિણ તરફ 120 કીમી દુર આવેલા ઇઝુ ઓશિમા દ્વીપ પર અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં સૌથી વધુ માટી નીચે દબાઇને મૃત્યુ થયા હતા. જો કે હજુ સુધી આ તોફાનથી કેટલું નુકસાન થયું હશે તે નક્કી કરી શકાયું નથી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %