મોટર સ્પોર્ટસનો અદભુત અનુભવ
અમદાવાદ : અમદાવાદમાં મોટર સ્પોર્ટસના રસિયાઓ માટે મજાની એડવેન્ચર એક્ટિવિટી યોજાઈ ગઈ. એડવેન્ચર સ્પોર્ટસ શોખીનોને એક નવતર વિકલ્પ મળે તે માટે ટાટા મોટર્સ દ્વારા એસયુવી કાર ધરાવતા અને મોટર સ્પોર્ટસના શોખીનો માટે અડધા દિવસની ઓફ રોડિંગ ઇવન્ટમાં ફુલ મોટર્સ થ્રોટલ ટ્રેઇલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એડવેન્ચર ઇવન્ટમાં 17 એસયુવી માલિકોએ ભાગ લીધો હતો.
આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સમાં સ્પર્ધકોને સ્પર્ધા શરૂ થતા પહેલા ઓફ રોડિંગના નિયમો સમજાવવામાં આવ્યા હતા. તેમજ તેમને આપવામાં આવેલા 6 પડકારોને કેવી રીતે પાર કરવા તે અંગેના માર્ગદર્શનનું એક સેશન પણ રાખવામાં આવ્યું હતું. રેતાળ જમીન, બમ્પ, કાદવ કિચડ વચ્ચે કેવી રીતે કાર ડ્રાઇવિંગ કરવું તેની પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. સ્પર્ધકો માટે 6 પડકારોમાં કદાવ કિચડમાંથી ગાડી બહાર કાઢવી, ટનલમાંથી પસાર થવું એ ઉપરાંત 45 ડિગ્રીએ ગાડી ડ્રાઇવ કરવા જેવા પડકારો આપવામાં આવ્યા હતા.
અમદાવવાદના સ્પર્ધકો માટે અમદાવાદથી આગળ ગ્રાન્ડ ભગવતી, ગાંધીનગર હાઇવે સનાથલનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. આ અનુભવને સ્પર્ધકોએ પણ મનભરીને માણ્યો હતો. આવી સ્પર્ધામાં પહેલી જ વાર ભાગ લઈ રહેલા અમદાવાદના ઉમેશ ખુરાનાએ જણાવ્યું હતું કે, 'મને તથા મારા દીકરા વૈભવ માટે આ અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો.અમે માઉન્ટેનયરિંગનો અનુભવ લીધો છે, કુલુ મનાલી પણ ગયા છે, પરંતુ આજે આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સમાં ખરેખર મજા આવી ગઈ. પહેલા અમે કાદવમાંથી ગાડીપસાર કરી, ત્યાર બાદ 45 ડિગ્રીએ ગાડી નીચે લઈ ગયા અને એજ રીતે ઉપર ચઢાણ કરવાનું હતું એ ઉપરાતં અમે ટનલમાંથી પણ ગાડી પસાર કરી. '
યૂવી પ્રોડકટના મેનેજર આકાશ ભાદાણીએ આ ઓફ રોડિંગ ટ્રેઇલ્સ અંગે જીજીએન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઇવેન્ટનો હેતું ગ્રાહકોને ગાડીની ક્ષમતા ખબર તે માટેનો છે એ ઉપરાતં લોકો ડ્રાઇવિંગનું અસરકારક કૈશલ્ય શીખે તે પણ અમારા માટે જરૂરી છે.
આવી કોઈ ઇવેન્ટથી સાહસિક પ્રવાસનને ફાયદો થશે કે નહીં તે અંગે વાત કરતા આકાશા ભાદાણીએ ગ્લોબલ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે, 'ચોક્કસપણે આવી ઇવેન્ટથી પ્રવાસનને ફાયદો થઈ જ શકે છે. અહીં ધીરે ધીરે મોટર સ્પોર્ટસ વિકસી શકે છે. અમે આ અગાઉલુધિયાના, જોધપુર, દહેરાદૂન, કાનપુર, લોનાવલા, હૈદરાબાદ જેવી જગ્યાએ ઓફ રોડિંગ યોજી ચૂકયા છીએ અને નજીકના સમયમાં કચ્છમાં પણ ઓફ રોડિંગ ટ્રેઇલ્સ કરી રહ્યા છીએ.'
MP / YS

Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.90 % |
નાં. હારી જશે. | 18.62 % |
કહીં ન શકાય. | 0.48 % |
Reader's Feedback: