Home» Youth» Hot Wheels» Suzuki motorcycle lines up scooter launches to beat rivals honda hero motocorp
સુઝુકી ઓછી કિંમતના અને વધારે પાવરવાળા ટૂ વ્હીલર લોન્ચ કરશે
નવી દિલ્હી :
દ્વિ ચક્રી વાહનોની અગ્રણી કંપની સુઝુકી મોટરસાયકલ ઈન્ડિયા(એસએમઆઈએલ) દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીઓને પછાડવા માટે ઓછી કિંમતના સ્કૂટર તથા બાઈકની ઉપરાછાપરી રજૂઆત કરશે. જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશનની સબસિડયરી કંપની સુઝુકી મોટરસાયકલે જણાવ્યું હતું કે, તે એવરી પ્રાઈસ પોઈન્ટના આધારે પ્રોડક્ટ લોન્ચ કરશે.
હીરો મોટોકોર્પ અને હોંડા મોટરસાયકલને પછડાટ આપવા કંપનીએ નવી રણનીતિ ઘડી છે. સુપરબાઈક હાયાબૂસા બનાવનારી કંપનીની યોજના પ્રોડકશન ડબલ કરીને દર વર્ષે 10 લાખ યુનિટ બનાવવાની છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કાર બજારમાં મારુતિ સુઝુકીનો અલગ જ દબદબો છે, પરંતુ એસએમઆઈએલના કિસ્સ્માં જોઈએ તો તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ક્યાંય પાછળ છે. તેથી કંપની હવે આક્રમક રીતે કામ કરવા માંગે છે.
કંપની દ્વારા ભારતીય બજારમાં તેની ત્રીજી રજૂઆત લેટ્સને લઈને આવશે. 110સીસી સેગમેન્ટનું ટૂ વ્હીલર હશે. આ અંગે જણાવતા કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે ટૂ વ્હીલરને દરેક પ્રાઈસ સેગમેન્ટમાં લઈને આવીશું. સ્કૂટર્સનું વેચણ 21 ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે બાઈક્સનું વેચાણ 3 ટકાના દરે વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કંપનીની યોજના યંગ કસ્ટમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. જે અંતર્ગત કંપની માઈલેજ તથા પાવરના કેસમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ લાવવાની યોજના બનાવી રહી છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: