Home» Sports» Tennis» Somdev lose in first round of challengers

સોમદેવ એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાંથી બહાર

એજન્સી | September 11, 2013, 05:26 PM IST

ઇસ્તાંબુલ : અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન દાખવનાર સોમદેવ દેવવર્મન ઇસ્તાંબુલ ખાતેની એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાંજ અપસેટનો શિકાર બન્યો છે.

સોમદેવે અમેરિકી ઓપનમાં જ્યાં પોતાની શાનદાર રમત દાખવી હતી ત્યાં તે 75 હજાર ડોલર ઇનામની ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ રશિયાના કોંસ્ટેટિન સામેની મેચમાં પરાજય થયો હતો. કોંસ્ટેટિને તેને 2-6, 3-67થી હાર આપી હતી.

વિશ્વ રેન્કિંગમાં 101મું સ્થાન ધરાવનાર સોમદેવ અને કોંસ્ટેટિન વચ્ચે આ પહેલો મુકાબલો હતો. રશિયાના આ ખેલાડી એટીપી રેન્કિંગમાં સોમદેવથી 75 સ્થાન નીચે છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %