Home» Sports» Football» Shahrukh khan wants to own a football franchise

ફૂટબોલ ફ્રેન્ચાઈઝી પણ ખરીદશે શાહરૂખ

IANS | August 06, 2013, 04:20 PM IST

નવી દિલ્હી : કોલકતા નાઈટરાઈડર્સના સહમાલિક અને બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઈએફએફ) અને આઈએમજી-રિલાયન્સની આઈપીએલ સ્ટાઈલની નવી લીગની કોલકતા ફ્રેન્ચાઈઝી ખરીદવા ઈચ્છે છે.

શાહરૂખે કહ્યુ હતુ કે તેણે અગાઉ ગોવાના અનેક આઈ લીગ ડેમ્પોમાં ભાગીદારી ખરીદવા અંગે વિચાર કર્યો હતો પરંતુ હવે નવી લીગ આવી રહી છે તો તે કોલકતા ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે વિચારી રહ્યો છે.

શાહરૂખે એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યુ હતુ કે આ નવી લીગ આવી રહી છે તો હું ફ્રેન્ચાઈઝી માટે વિચારીશ. હું કોલકતા ફૂટબોલ ક્લબ ખરીદવા ઈચ્છુ છુ.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %