Home» Sports» Tennis» Sania cara lift pan pacific open

સાનિયાએ સત્રનું ચોથુ ટાઇટલ જીત્યુ

એજન્સી | September 28, 2013, 07:09 PM IST

ટોક્યો : ભારતની ટેનીસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ ઝિમ્બાબ્વેની કારા બ્લેક સાથે મળીને લીજેલ હબર અને હાઓ ચિંગ ખાની જોડીને હરાવીને પેસેફીક ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. સાનિયાનું સત્રનું આ ચોથુ અને કુલ 18મું ટાઇટલ જીત્યું છે.

સાનિયા અને કારાની જોડીએ ફાઇનલમાં અમેરિકા અને ચીનની જોડીની સામે એક સેટ હારી ગયા બાદ બન્ને સેટો જીતી લીધા હતા. એક કલાક અને 25 મીનીટ ચાલેલી આ ફાઇનલમાં સાનિયાની જોડીએ 4-6, 6-0, 11-9થી હાર આપી હતી. પહેલો સેટ હારી ગયા બાદ સાનિયાની જોડીએ મેચમાં જોરદાર વાપસી કરી હતી. બીજા સેટમાં ત્રણ વાર વિરોધી ટીમની સર્વિસ બ્રેક કરી મેચને સુપર ટાઇબ્રેકમાં જીતી લીધી હતી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %