Home» Sports» Tennis» Sania breaks back into top ten in women double ranking

સાનિયા ટોપ ટેન રેન્કીંગમાં પહોંચી

એજન્સી | October 21, 2013, 06:31 PM IST

નવી દિલ્હી : ભારતીય ટેનીસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા ડબ્લ્યુટીએ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં બે સ્થાનના સુધારા સાથે મિક્સડ ડબલ્સના ટોપ ટેનમાં આવી ગઇ છે.

આ મહિનાની શરૂઆતમાં ઝિમ્બાબ્વેની કારા  બ્લેક સાથે મળીને ચાઇના ઓપનનું ટાઇટલ જીતનાર સાનિયા બે સ્થાન આગળ આવતાં 9(નવમા) નંબરે પહોંચી ગઇ છે. તેણે ચાઇના ઓપન પહેલા ટોક્યોમાં પણ ટાઇટલ જીત્યું હતું. જેનો તેને ફાયદો થયો હતો. અત્યાર સુધીની સાનિયાનું મિક્સડમાં સર્વશ્રેષ્ઠ રેન્કીંગ નંબર સાત રહ્યો છે. જેનાથી તે બે સ્થાન દૂર છે. તેના હાલના પોઇન્ટ 5565 છે.

આ બધાની વચ્ચે એટીપી યુગલ રેન્કીંગમાં રોહન બોપન્ના પાંચમાં સ્થાન પર, લિયેન્ડર પેસ 10માં સ્થાન પર, મહેશ ભુપતિ 14માં સ્થાન પર જ્યાર દિવિજ શરણ 70માં સ્થાનના રેન્કીંગમાં કોઇ ફેરફાર થયો નથી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %