Home» Sports» Tennis» Sania and peace reaches china open semifinals

સાનિયા-પેસ ચાઇના ઓપનની સેમિફાઇનલમાં

એજન્સી | October 04, 2013, 02:53 PM IST

બીજિંગ :

ભારતની ટેનીસ ખેલાડી સાનિયા મિર્જા અને લીયેન્ડર પેસ પોત-પોતાના જોડીદાર સાથે ચાઈના ઓપેન ટેનીસ ડબલ્સના સેમી ફાઈનલમાં પહુંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લીયેન્ડર પેસે યુએસ ઓપેનમાં પોતાના જોડીદાર રાડેક સ્ટેપાનેક સાથે પુરુષ ડબલ્સમાં મેડલ જીત્યો હતો. અત્યારે તે એક મેડલની નજીક છે. પણ અત્યારે તેના જોડીદાર તરીકે ડેનિયલ નેસ્ટર છે.

ગયા અઠવાડિયે ટોકિયોમાં સાનિયા મિર્જાએ ઝિમ્બાવેની કારા બ્લેક સાથે મળી ચીની તાઇપેની યુંગ જાન ચાન અને ચીનની ઝી ઝોંગને હરાવી હતી. સાનિયા અને તેના જોડીદારે 6-4, 6-1 થી જીત મેળવી હતી. આ જોડી આગામી ઇટાલીની રાબર્ત્તા વિન્સી અને સારા ઈરાનીની જોડી સાથે થશે.

પુરુષ ડબલ્સમાં પેસ અને તેના જોડીદાર ડેનિયલ નેસ્ટર સાથે મળી ક્વાટર ફાઈનલમાં ડેવિડ મારેરો અને ફર્નાન્ડો વર્ડાસ્કોની સ્પેનીશ જોડી ને 7-6-, 6-3થી હાર આપી હતી.  આ જોડીનો આગામી મુકાબલો ઇટાલી ની ફાબિયો ફોગનીની અને આન્દ્રે સેપ્પી સાથે થશે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %