Home» Sports» Tennis» Sania and cara upset top seeds to reach china open final

સાનિયા-કારાની જોડી ફાઇનલમાં

એજન્સી | October 04, 2013, 07:36 PM IST

બેઇજીંગ : સાનિયા મિર્જા અને કારા બ્લેકની જોડીએ ચાઇના ઓપનની સેમિફાઇનલમાં સારા ઇરાની અને રોબર્ટા વિંચીની ઇટાલીની ટોપ સીડ જોડીને હરાવીને વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

સાનિયા અને ઝિમ્બાબ્વેની કારાએ આ અગાઉ ટોક્યોમાં ટૂર્નામેન્ટ જીતી હતી. સતત આઠમી જીત મેળવનાર ભારત અને ઝિમ્બાબ્વેની જોડીએ ટોપ સીડેડ સારા અને રોબર્ટાને સીધા સેટોમાં એક કલાક અને 12 મીનીટમાં 6-4, 6-4થી પરાજય આપ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી સાનિયા અલગ-અગલ જોડીદાર સાથે તેના પ્રદર્શનમાં સતત સુધારો કરતી જોવા મળી રહી છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %