Home» Sports» Olympic» Saina wins bronze medal

સાયના નેહવાલને કાંસ્ય ચંદ્રક

IANS | August 04, 2012, 07:16 PM IST

લંડન : ભારતની ટોચની બેડમિંટન ખેલાડી સાયના નેહવાલની ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રકની ઈચ્છા તો પૂરી ન થઈ પરંતુ તેણે આજે કાંસ્ય ચંદ્રક જીતીને દેશને ગૌરવ તો ચોક્કસ અપાવ્યુ છે.

 

સેમીફાઈનલમાં પરાજિત થયા બાદ સાયના નેહવાલની ટક્કર બીજા સેમીફાઈનલમાં હારેલી ચીનની જિન વેંગ સાથે થઈ હતી.

 

સાયના એ પોતાની સેમીફાઈનલમાં હાર અંગે કહ્યુ હતુ કે તેણે કેટલીક ભૂલો કરી હતી જેના કારણે સુવર્ણ ચંદ્રકનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ.

 

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %