મોદી સામે શાંત રહોઃ આરએસએસ
અમદાવાદ : આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે એક કલાક વાતચીત કરી હતી અને આ મુલાકાત દરમિયાન કહેવાય છે કે મોદીએ મોહન ભાગવત સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદના ડૉ.પ્રવીણ તોગડિયાની ફરિયાદ કરી હતી. મુસ્લીમોના તહેવાર બકરી ઈદની પૂર્વ સંધ્યાએ તોગડિયાએ ગૌવંશ હત્યાને રોકવા અમદાવાદના અતિસંવેદનશીલ શાહપુર વિસ્તારની અડધી રાત્રે અચાનક મુલાકાત લઇને સમગ્ર તંત્રને મુશ્કેલીમાં મુકવાનું કામ કર્યું હતું અને એક તબક્કે કોમી તંગદિલી સર્જાઇ હતી.
સૂત્રોએ કહ્યું કે મોદીએ ભાગવતની મુલાકાત લઇને લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અને તેઓ દેશઆખામાં ગુજરાતને એક નમૂનેદાર રાજ્ય ગણાવી રહ્યા છે તેવા સમયે જો તોગડિયા કોમી તંગદિલી ફેલાવે તો વાતાવરણ બગડી શકે, કોંગ્રેસ અને મોદી વિરોધી પરિબળો તકની રાહ જોઇને બેઠા છે કે ગુજરાતમાં કોમી તોફાનો થાય તો મોદીને બદનામ કરી શકાય. તે સંજોગોમાં તોગડિયાને શાંત રહેવા કહેવું જોઇએ.
સૂત્રોએ કહ્યું કે દક્ષિણ ભારતના કોચી ખાતે સંઘની એક મહત્વની મીટીંગ મળી છે. જેમાં સંઘના તમામ એકમોના વડાઓની હાજરી જોવા મળી છે અને તેમાં તોગડિયા પણ હાજર હતા. એમ કહેવાય છે કે તોગડિયાએ આ બેઠકમાં મોદી સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ગુજરાતમાં ગૌવંશ હત્યાને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે, એટલું જ નહીં મોદી હવે ટેમ્પલને બદલે ટોયલેટને મહત્વ આપી હિન્દુ ધર્મની લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યાં હોવાની રજૂઆત કરતાં કહેવાય છે કે સંઘ સુપ્રીમોએ તેમને મોદી સામે શાંત રહેવાની તાકિદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરએસએસ કોઇપણ ભોગે મોદીને વડાપ્રધાન બનાવવા માગે છે. મોદીને દિલ્હીની ગાદી મેળવતા રોકવાનો જે કોઇ પ્રયાસ કરે તે આરએસએસ ચલાવી લેવા તૈયાર નથી અને તેમાં પણ જો તોગડિયા દ્વારા જ મોદી સામે આક્ષેપો કરવામાં આવે તો કોંગ્રેસને ખુલ્લુ મેદાન મળી જાય.
સૂત્રોએ કહ્યું કે આરએસએસ દ્વારા તાકિદ મળ્યા બાદ શક્ય છે કે તોગડિયા ગુજરાત આવવાનું ટાળશે અને જો ગુજરાત આવે તો બકરી ઈદની પૂર્વસંધ્યાએ વિસ્તારમાં જઇને વહીવટીતંત્રને અને ખાસ કરીને મોદી સરકારને મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કર્યો છે તે જોતા તેઓ હવે તેનું પુનર્વતન નહીં કરે અને કાર્યકરોને શાંત રીતે કાર્યવાહી કરવાની સૂચના આપશે. આમ સંઘ દ્વારા હાલમાં તો તોગડિયાને મોદી સામે શિંગડાં નહીં ભરાવવાની શિખામણ આપવામાં આવી છે.
KK/DT

Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.47 % |
નાં. હારી જશે. | 20.90 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: