Home» Entertainment» Bollywood» Rima raima sen descended for mother election campaign

મમ્મીને માટે પ્રચાર કરવા ઉતરી રિયા – રાઈમા સેન

Agencies | April 16, 2014, 01:19 PM IST

મુંબઈ :

અભિનેત્રી રિયા સેન અને રાઈમા સેન પોતાની માતા મુનમુન સેનની લોકસભા ચૂંટણીના પ્રચારમાં મદદ કરી રહી છે. મુનમુન સેન તૃણમૂલ કોંગ્રેસથી ટિકિટ પર બાંકુડા મતવિસ્તારથી લોકસભાની ચૂંટણી લડી રહી છે. મુનમુન કહે છે કે ચૂંટણી પ્રચાર એક પ્રકારના પડકારનું કામ છે. મુનમુને કહ્યું કે મારી બન્ને પુત્રી રિયા સેન અને રાઈમા સેન પણ ચૂંટણી પ્રચારમાં સામેલ થશે.

રિયા – રાઈમાના આવવાથી ચૂંટણી પ્રચારમાં મારું રૂટીન કામ બદલાઈ ગયું છે, મારો જાગવા – ઉંઘવાનો સમય, બધું જ બદલાઈ ગયું છે આ એક એવી લડાઈ બની ગઈ છે, જ્યાં હું મારી માતા, મારી પુત્રીઓ અને પોતાને નિરાશ ના કરી શકું. જો તમે જોઈ શક્યા હોત કે મારા માટે આ કેટલું મુશ્કેલ છે, મુનમુને આગળ કહ્યું કે અમારે આ વાતનું ધ્યાન રાખવું પડે છે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ અમે લોકો મનોરંજન કરીએ, કેમકે તે જ જનતા છે, જે મને સિનેમાના પડદા પર જોવે છે અને હવે ચૂંટણી રેલીઓમાં પણ જુએ છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %