Home» Business» Industrial» Reliance industries q4 net profit up at rs 5631 crore

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 5631 કરોડ રૂપિયા

Agencies | April 18, 2014, 06:56 PM IST

મુંબઇ :

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વર્ષ 2013-14નાં ચોથા ત્રિમાસિકગાળામાં 5,631 કરોડનો ચોખ્ખો નફો થયો છે. જે અગાઉ વર્ષનાં સમાન સમયગાળા કરતા થોડો વધારે છે. 2012-13ની ચોથા ત્રિમાસિકગાળામાં કંપનીને 5,589 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.

સ્ટોક એક્સચેન્જને આપેલી સૂચનામાં કંપનીએ કહ્યુ કે આ ત્રિમાસિકગાળા દરમિયાન કંપનીનો કારોબાર 13 ટકા વધીને 97,807 કરોડ રૂપિયા થયો.

સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નેફો 4.7 ટકા વધીને 21,984 કરોડ રૂપિયા રહ્યો. વર્ષ દરમિયાન કંપનીનો કારોબાર 8.1 ટકા વધીને 4,01,302 કરોડ રૂપિયા પર પહોંચ્યો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %