Home» Entertainment» Bollywood» Ranbir deepika made fun and dance a lot

રણબીર – દીપિકાએ કર્યો ધતિંગ ડાન્સ

Agencies | April 30, 2014, 01:47 PM IST

નવી દિલ્હી :

એક સમયે બોલીવુડની લોકપ્રિય જોડી રહેલી અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પદુકોણ મંગળવારે એક કાર્યક્રમમાં એન્જોય કરતા દેખાયા હતા. બન્ને એક બીજાનો સામનો કરતા પણ અસહજ હતા. રણબીર અને દીપિકા એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં દીપિકાને બેસ્ટ એન્ટરટેઈનનો અને રણબીરને યૂથ આઈકનનો એવોર્ડ આપવામાં આવ્યો.

રણબીર સાથે કાર્યક્રમ દરમ્યાન તેમના લોકપ્રિય ગીત પર ડાન્સની માગ કરવામાં આવી તે પહેલા તેઓ આમિર ખાન, કંગના રાણાવત સૌંદર્યા આર અશ્વિન અને દીપિકા પદકોણની સાથે મંચ પર હાજર હતા. પરંતું, જેવું જ રણબીરનું ગીત શરૂ થયું, મંચ પર દીપિકાને છોડીને બાકી બધા ત્યાંથી હટી ગયા. રણબીર અને દીપિકાના ગીત પર દિલ ખોલીને ડાન્સ કર્યો. દીપિકા અને રણબીરના એક બીજાને સાથે હસતા અને ડાન્સ કરતા દેખાયા હતા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %