સ્વીડીશ કેનેડાની જોડીએ પેસ – નેસ્ટરની જોડી સામે ૧ કલાક અને ૩૩ મિનીટ સુધી ચાલેલી ખુબ જ સંઘર્ષ પૂર્ણ મેચમાં 7-5, 3-6, 11-13 થી હાર આપી હતી.
આ જ ટુર્નામેન્ટમાં ભારતીય ટેનીસ ખેલાડી રોહન બોપન્ના અને ફ્રાંસનો જોડીદાર ખેલાડી એડુઆર્ડ રોજરે પણ બાઇ દ્વારા બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બોપન્ના-રોજરની જોડી ફિલિપાઈન્સના ટ્રીટ હ્યું અને ઇંગ્લેન્ડના ડોમિનિક ઇંગલાટ સામે 7-6, 5-7, 10-6 થી હારી ગઈ હતી. આ મેચ ૧ કલાક અને ૧૮ મિનીટ સુધી ચાલી હતી. ભારત તરફ થી રમી રહેલ આ બંને જોડીઓ શાંઘાઈ ટુર્નામેન્ટ માંથી બહાર થઇ ગઈ છે.
KT/DT
Reader's Feedback: