Home» International» US» Narendra modi free to apply for visa us

વિઝા માટે અરજી કરવા મોદી સ્વતંત્ર: અમેરિકા

Agencies | February 01, 2014, 05:38 PM IST

ન્યૂયોર્ક :

અમેરિકાનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી વિઝા અરજી કરવા માટે સ્વતંત્ર છે. અને તેના માટે જ નિયત પ્રક્રિયા છે, તેના આધારે નિર્ણય થશે.

અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા મેરી હર્ફે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી વિઝા અરજી કરવા માટે સ્વતંત્ર છે. અને તેના માટે જે પ્રક્રિયા છે. તેના આધારે નિર્ણય લેવાશે. નોંધનીય છે કે 2002નાં તોફાનો બાદ અમેરિકાએ મોદીને વિઝા આપવા પર રોક લગાવી હતી.

અમેરિકા સતત કહેતુ રહ્યુ છે કે મોદીને લઇને તેમની વિઝા નીતિમાં કોઇ ફેરફાર થયો નથી, પણ તેઓ વિઝા અરજી કરવા માટે સ્વતંત્ર છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %