Home» Entertainment» Hollywood» Musician a r rahman million dollar arm

‘મિલિયન ડૉલર આર્મ’ના સંગીતમાં વ્યસ્ત છે રહેમાન

Agencies | April 10, 2014, 01:47 PM IST

મુંબઈ :

ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન આ સમયે હોલીવુડ ફિલ્મ ‘મિલિયન ડૉલર આર્મ’ના સંગીતને અંતિમ રૂપ આપવામાં  વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આલ્બમમાં આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો પણ સમાવાયેલા છે.

રહેમાને ફેસબુક પર લખ્યું કે ‘મિલિયન ડૉલર આર્મ’ના સંગીત આલ્બમ પૂરું કરવામાં વ્યસ્ત રહ્યો. એવામાં ઈગ્ગી, કેંડ્રિત લામાર, કે ટી ટંસ્ટાલ, સુખવિંદર સિંહ અને રાઘવ માથુર પણ સાથે છે.

આલ્બમમાં એક તમિલ ગીત પણ છે, જે રહેમાનને 1990ના ગીત સંગ્રહમાથી લેવામાં આવ્યું છે. ફિલ્મ ‘મિલિયન ડૉલર આર્મ’ બે ભારતીયોની સ્ટોરી છે, જેમાંથી અમેરિકી બેસબોલ ટીમનો હિસ્સો બનવાની તક મળે છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો ભારતમાં પણ શૂટ કર્યું છે.



PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %