Home» India» India Politics» Modis trichy rally underlinesbjpd southern stakes

આજે મોદીની ત્રિચીમાં રેલી..

Agencies | September 26, 2013, 11:17 AM IST

ત્રિવેન્દ્રમ :

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે. કાલે મધ્યપ્રદેશના ભોપાલમાં એક મોટી રેલીનું સંબોધન કર્યા પછી આજે મોદી દક્ષિણમાં પ્રચાર શરૂ કરશે. મોદી તમિલનાડુમાં એક રેલીને સંબોધશે.

નરેન્દ્ર મોદી આજે તમિલનાડુની તિરુચિરાપલ્લીમાં રેલીનું સંબોધન કરશે. અહીં પણ તેમના માટે લાલકિલ્લો જેવો મંચ બનાવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ રેલીમાં સુપરસ્ટાર રજનીકાન્ત પણ આવશે. ત્રિચીમાં ઠેર-ઠેર મોદીના પોસ્ટર લાગેલા છે અને સાથે રજનીકાન્તના પોસ્ટરો પણ લગાવેલા છે.

નરેન્દ્ર મોદી આજે માતા અમૃતાનંદમયીના 60મી વર્ષગાંઠ પ્રસંગે હાજર રહેવા માટે ત્રિવેન્દ્રમ પહોંચ્યા છે. આ પ્રસંગે મોદીની સાથે ઉત્તરાખંડ અને કેરલના મુખ્યમંત્રી પણ ભાગ લેશે.

PD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %