Home» Gujarat» Ahmedabad» Minister liladhar vaghela suffers cardiac arrest

મંત્રી વાઘેલાના ખબરઅંતર પૂછતાં મુખ્યમંત્રી

જીજીએન ટીમ દ્વારા | August 17, 2012, 08:29 PM IST

અમદાવાદ :

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલાં પોતાની સરકારના રાજ્યમંત્રી લીલાધર વાઘેલાની તબિયતની જાણકારી મેળવવા આજે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય સંબંધી સારવારની વિગતો જાણી હતી.

રાજ્યકક્ષાના મંત્રીને હૃદયરોગની તકલીફ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુખ્યમંત્રીએ લીલાધર વાઘેલાના પરિવારજનોને મળીને તેમણે જલદી સાજા થવાની શુભેચ્છાઓ પણ આપી હતી.

PG/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %