Home» Youth» Trends» Microsoft all in one media keyboard with built in touchpad launched

માઈક્રોસોફ્ટે બિલ્ટ ઈન ટચપેડ સાથે ઓલ ઈન કીબોર્ડ રજૂ કર્યું

એજન્સી | April 18, 2014, 02:13 PM IST

વોશિંગ્ટન :
કોમ્પયુટરની દુનિયામાં માઈક્રોસોફટનું નામ જ પૂરતું છે. તાજેતરમાં જ કંપની દ્વારા ઓલ ઈન વન કીબોર્ડની રજૂઆત કરવામાં આવી છે. જે સંપૂર્મ રીતે સાઈઝ વાયરસ કીબોર્ડ છે. જેમાં મલ્ટિટચ ટ્રેકપેડ પણ છે. અમેરિકામાં માઈક્રોસોફ્ટ સ્ટોર પર તેનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેની કિંમત 40 ડોલર રાખવામાં આવી છે.
 
માઈક્રોસોફ્ટ ઓલ ઈન વન મીડિયા કિબોર્ડ વિન્ડોઝ 8.1, વિન્ડોઝ 8, વિન્ડોઝ આરટી 8.1, વિન્ડોઝ આરટી 8 તથા વિન્ડોઝ 7 સાથે કામ કરે છે. આ કિબોર્ડ કેટલાંક ટેલિવિઝન અને ગેમિંગ કંસોલનું પણ કામ કરી શકે છે.
 
આ કીબોર્ડમાં મ્યુછીક ફોટો તથા વીડિયો માટે કસ્ટમાઈઝેબલ મીડિયા હોટકીઝ પણ આપવામાં આવી છે. જે 30 ફૂટ સુધી વાયરલેસ કનેક્ટિવિટી (યૂએસબી)ને સપોર્ટ કરે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %