Home» Sports» Olympic» Mary kom loses semifinal

મેરિકૉમનો સેમિફાઇનલમાં પરાજય

Agencies | August 08, 2012, 08:28 PM IST

લંડન :

લંડન ઓલિમ્પિકમાં ભારત તરફથી ગોલ્ડ મેડલની સૌથી પ્રબળ દાવેદાર મહિલા બોક્સર મેરિકોમને સેમિફાઈનલમાં  બ્રિટનની એડમ્સ નિકોલા સામે 6-11થી પરાજય સહન કરવો પડ્યો હતો.

આ સાથે ભારતને મહિલા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડશે. નિકોલા પ્રથમ રાઉન્ડથી જ મેરિકોમ સામે હાવી રહી હતી અને ચારેય રાઉન્ડમાં લીડિંગ સ્કોર સાથે વિજયી બની હતી. પ્રથમ રાઉન્ડમાં મેરિકોમ 1-3થી, બીજા રાઉન્ડમાં 1-2થી જ્યારે ત્રીજા અને ચોથા  રાઉન્ડમાં 2-3, 2-3થી પાછળ રહેતાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટ્યું હતું.

આ પહેલાં મેરિકોમ ક્વાર્ટર ફાઈનલમાં ટ્યૂનિશિયાની રહાલીને હરાવી ભારત માટે બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી ચૂકી છે.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %