Home» Women» Women Power» Marriage law cabinet keeps woman in mind

લગ્ન વિષયક કાયદામાં ફેરફાર થશે

IANS | July 18, 2013, 12:22 PM IST

નવી દિલ્હી : લગ્ન વિષયક કાયદામાં હવે મહિલાઓ પ્રત્યે વધુ લક્ષ આપવામાં આવશે. સરકારે આ અંગે મંત્રીસમૂહ (જીઓએમ)ની ભલામણોની એક શ્રૃંખલાને મંજૂરા આપી છે જેમાં છૂટાછેડા થાય તો પતિની પૈતૃક સંપતિમાંથી મહિલાને પર્યાપ્ત વળતરની જોગવાઈ પણ સામેલ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે કેબિનેટે વિવાહ કાયદા (સંશોધન) વિધેયક માટેની ભલામણોને મંજૂરી આપી દીધી છે.

આ ભલામણ પ્રમાણે છૂટાછેડા પછી મહિલાને પતિની પૈતૃક સંપતિમાં તેની હિસ્સેદારીની ગણતરી કરીને તેમાંથી મહિલાને પર્યાપ્ત વળતર આપવા અંગે રકમ નક્કી કરવાનું કામ સુનાવણી કરતી અદાલત કરી શકે છે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %